Gujarat

રાણપુરના નવનિયુક્ત PSI ની ભાજપના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત લીધી..

બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત PSI એસ.જી.સરવૈયા એ ચાર્જ સંભાળતા રાણપુર શહેર ભાજપના આગેવાનોએ PSI એસ.જી.સરવૈયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી જેમાં રાણપુર શહેર ભાજપ પ્રમુખ ડો.જગદીશભાઈ પંડ્યા,જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા,શહેર ભાજપ મહામંત્રી હરીભાઈ સભાડ,APMC ના ડીરેક્ટર ઈકબાલભાઇ પાયક(લક્કડભાઈ) સહીતના ભાજપના આગેવાનોએ PSI ની શુભેચ્છા મુલાકાત લીધી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર
Attachments area

0313ad31a22e4c12a6ab6002e35fae75.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *