બોટાદ જીલ્લાના રાણપુરમા આવેલ વિશ્વ વિખ્યાત ટેક્ષપીન બેરીંગ કંપની ખાતે નવા વર્ષના પ્રારંભે આજરોજ લાભ પાંચમ નિમિત્તે મુર્હત કરવામાં આવ્યુ હતુ જેમાં સાળંગપુર BAPS સ્વામિનારાયણ મંદીરના સંતોની હાજરીમાં મુર્હત કરવામાં આવ્યુ હતુ.ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક ભુપેન્દ્રભાઈ મકવાણા,દિપેનભાઈ મકવાણા,વિશાલભાઈ મકવાણા એ લાભ પાંચમનુ કંપનીનું મુર્હત કર્યુ હતુ.આ સમયે કંપનીના કર્મચારીઓ હાજર રહ્યા હતા.ત્યારબાદ કંપનીના પરીસરમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


