બોટાદ જીલ્લાના રાણપુરમાં તાલુકા પંચાયત ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાં ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી,તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન હીરાભાઈ ખાણીયા,કીશનભાઈ મકવાણા સહિતના લોકો ઉપસ્થીત રહ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


