Gujarat

રાણપુર તાલુકા પંચાયત ખાતે હર ઘર તિરંગા યાત્રા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખની અધ્યક્ષતા હેઠળ હર ઘર તિરંગા યાત્રા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આ.વા.કાર્યકરને સ્તનપાન સપ્તાહ સપથ લેવડાવવામાં આવ્યા.ગામની સગર્ભામાતા અને ધાત્રીમાતાને સ્તનપાન ફાયદાની સમજ આપવા આ.વા કાર્યકરને અનુરોધ કરવામાં આવ્યો.આ કાર્યક્રમ સી.ડી.પી.ઓ. રેહનાબેન  કાઝી,NNM B.C. ધવલભાઈ સિંગલ,BPA દર્શનભાઈ દવે,PSE નરગીસબાનું પરમાર અને ઘટકની તમામ વર્કર બહેનોએ ઉષ્માભેર ભાગ લીધો હતો..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20220806-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *