Gujarat

રાણપુર શહેરમાં નદીકાંઠે આવેલ સ્વામિનારાયણ મંદીર ખાતે ભગવાનને અન્નકુટ ધરાવાયો…

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં નદી કાંઠે આવેલ સ્વામિનારાયણ મંદીર ખાતે આજરોજ ભગવાનને વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.બપોરે ૧૨ વાગે અન્નકુટ આરતી કરવામાં આવી હતી જેના દર્શન કરવા મોટી સંખ્યામાં હરીભક્તો મંદીરે ઉમટી પડ્યા હતા…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Picsart_22-11-02_17-03-35-482.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *