Gujarat રાણપુર શહેર ભાજપ મહામંત્રીએ જન્મદિવસે બાળકોને ભોજન કરાવી ઉજવણી કરી.. Posted on October 21, 2022 Author Admin Comment(0) બોટાદ જીલ્લાના રાણપુર શહેર ભાજપ પ્રમુખ અને માલધારી સમાજના આગેવાન હરીભાઈ સભાડે આજે પોતાના જન્મદિવસની અનોખીરીતે ઉજવણી કરી હતી.પાળીયાદ ત્રણ રસ્તે ગરીબ પરીવારના બાળકો ને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરી હતી… તસવીરઃવિપુલ લુહાર,રાણપુર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.