રાપર લોહાણા મહાજન સંચાલીત રાપર લોહાણા યુવક મંડળ દ્વારા એક દિવસીય નાઇટ કિકૈટ ટૂર્નામેન્ટ નુ આયોજન મોર્નિંગ કિકૈટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું જેમા રઘુવંશી સમાજ ની ચાર ટીમો એ ભાગ લીધો હતો. જેમાં ફાઈનલ મેચ શ્રી રામ સ્ટ્રાઇકર અને દરીયાલાલ ડેરવિલસ વચ્ચે રમાયો હતો. જેમા શ્રી રામ સ્ટ્રાઇકર વીજેતા બની હતી. આ કાર્યક્રમ ની શરૂઆત દિપ પ્રાગટય પૂજ્ય દેવગીરી બાપૂ (એકલધામ) પૂજ્ય ત્રીકાલદાસજી બાપુ (દરીયાસથાન મંદિર) રાજેસ ભાઈ ચંદે (પ્રમૂખ રાપર લોહાણા મહાજન) રશીકલાલ આદવાણી (મેનેજીંગ ટ્રસ્ટી દરીયાસથાન મંદિર) તેમજ મંચસથ અગ્રણી ઓ દ્વારા કરવામાં આવયૂ.. આ સમગ્ર ટૂર્નામેન્ટ મા બેસ્ટ બોલર (હીરેન મીરાણી.. બેસ્ટ બેટ્સમેન વીપૂલ રાજદે .. મેન ઓફ ધ સિરીઝ રાહૂલ કારીયા જાહેર કરાયા હતા…સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજેશ ભાઈ ચંદે.. રશીકલાલ આદવાણી.. વીપૂલ ભાઈ રાજદે.. વસંતભાઈ આદવાણી.. પ્રફુલ્લ ભાઈ ચંદે.. પારસભાઇ માણેક.. પ્રભુલાલ રાજદે..શૈલેષભાઇ ભીંડે જયેશ મજીઠીયા સહીત ના અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા… કાર્યક્રમની વ્યવસ્થા યૂવક મંડળ ના પ્રમુખ ચાંદ ભાઈ ભીંડે. જય ચંદે.. ભાવીકભાઇ કોટક..મેહૂલ રૈયા.. વિશાલમીરાણી.. વીવેક પૂજારા.. મેહુલ રામાણી એ ઉઠાવી હતી. એવૂ યૂવક મંડળ ના પ્રમુખ ચાંદ ભાઈ ભીંડે ની યાદી મા જળાવેલ હતૂ.

રાપર લોહાણા યૂવક મંડળ દ્વારા રઘુવંશી પ્રીમિયર લીગ નાઈટ કિકૈટ ટૂર્નામેન્ટ નૂ આયોજન કરવામાં આવ્યું
ગિરગઢડા
ભરત ગંગદેવ.

