ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારુબંધીનાં કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારુ જીલ્લાનાં તમામ થાણા અધિકારીને સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધીક્ષક છોટાઉદેપુર ડીવીઝન એ.વી.કાટકડ તથા સર્કલ પો.ઇન્સ. એ.સી.પરમાર નાઓના સંકલનમાં રહી સી.એમ.ગામીત I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાનવડ નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમી હકિકત આધારે વોચ નાકાબંધી દરમ્યાન રાયછા રોડ ઉપરથી ગેરકાયદેસરનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


