લીલીયા ગ્રામ પંચાયત ના યુવા ઉપ સરપંચ વિજય શેખલીયા લીલીયા ના નગરજનો અને મિત્રો સાથે ધુળેટી ના રંગે રંગાયા આવનારા દિવસોમાં લોકો આવી જ રીતે રંગો માં રંગાઈ ને તમામ રાગ દવેશ ભૂલી એક બની લીલીયા ના સર્વાંગી વિકાસ ના સહભાગી બને તેવી કામના કરી એમની સાથે તાલુકા પંચાયત કા. ચેરમેન પ્રતિનિધિ વિજય કોગથિયા દિલીપ શેખલીયા ધર્મેશ ગાયજન એડવોકેટ સંજય બગડા નીતિન ડુંગરિયા અજય ઠક્કર અબીલ વાઘેલા મનીષ ડાભી વિજય ડેર કૃણાલ જોશી પ્રજેશ મિસ્ત્રી અમિત જોશી મનીષ દેસાઈ સાગર ગોહિલ પ્રેસ રિપોર્ટર ઈમરાન પઠાણ સહિત ના મિત્રો સાથે લીલીયા નાવલી બજાર માં ધુળેટી પર્વ ની ઉજવણી કરવામાં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


