લીલીયા મોટા ખાતે મુસ્લિમ સમાજ ના તખત ગૃપે સરકાર શ્રી ની હેલ્થકાર્ડ 108 પી.એમ.આવાસ યોજના જેવી ભાજપ સરકાર શ્રી ની અનેક યોજનાઓ થી પ્રભાવિત થઈ ને આવનાર દિવસો માં સમાજ ના વિકાસ માટે આ વિસ્તાર ના ઉમેદવાર દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી મોદીજી ના અંગત માના એક હોય ત્યારે એમના થી પ્રભાવિત થઈ ને વિકાસ નીતિ અપનાવી જાહેર ટેકો લીલીયા ના મુસ્લિમ સમાજ નું ચાલતું સંગઠન તખત ગ્રુપ દ્વારા મહેશભાઈ કછવાલા ના સમર્થન માં મિટિંગ બોલાવી જેમાં મોટી સંખ્યા માં મુસ્લિમ સમાજ ના યુવાનો આગેવાનો ઉપસ્થિત રહેલ અને આવનારા દિવસો માં ભાજપના ઉમેદવાર ને ચૂંટી કાઢવા તખત ગ્રુપ ના આગેવાનો એ કોલ આપેલ આ તકે લીલીયા ના પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ બાબુ ભાઈ ધામત બાલા ભાઈ ભરવાડ જિલ્લા પંચાયત સદસ્ય ભીખા ભાઈ ધોરાજીયા કાંતિ ભાઈ શિંગાળા એસ પી ભડકોલિયા મુનાભાઈ બેલીમ સલીમ બેલીમ મનસુખભાઈ ગાગડીયા મુકાભાઈ ધામત અરજણ ભાઈ કેપ્ટન ઘનશ્યામ ભાઈ મેઘાણી હિતેશ પરમાર ભીખાભાઈ ધારેયા ઈમરાન પઠાણ સહિત ના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ


