Gujarat

લીલીયા મોટા ખાતે બાબા સાહેબ ના 66 માં નિર્વાણ દિવસ ની ઉજવણી કરાઈ

લીલીયા મોટા ખાતે તાલુકા ભાજપ પરિવાર દ્વારા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકર સાહેબ  ના 66 માં નિર્વાણ દિવસ નિમિતે લીલીયા સ્ટેશન રોડ પર આવેલ બાબા સાહેબ ના સ્ટેચ્યુ પર ફૂલહાર કરી પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવા માં આવેલ આ તકે લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલ ભાઈ દુધાત ભીખાભાઈ ધારૈયા હિતેશ પરમાર રેખાબેન  ગાયજન ધર્મેશ ગાયજન રોહિતભાઈ દુધાત રાજુ ભાઈ ધામત પ્રકાશ રાઠોડ  અબીલ વાઘેલા સહિત ના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20221206-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *