ગત તા.૩/૫/૨૨ ના રોજ રમઝાન ઈદ હોવા થી લીલીયા ગ્રામ પંચાયત સરપંચ જીવન ભાઈ વોરા દ્વારા ઈદગાહ પર જઈ ને મુસ્લિમ બિરાદરો ને ઈદ ની શુભકામના પાઠવી હતી એમની સાથે ખોડભાઈ માળવીયા બહાદુર ભાઈ બેરા મુસ્લિમ સમાજ અગ્રણી સયદુબાપુ મૌલાના ફરીદ શબ્બીર દલ મુકેશભાઈ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યાર બાદ ઈદગાહ પર બંદોબસ્ત અર્થે આવેલ લીલીયા પી.એસ.આઈ ગોહિલ સાહેબ ને મુસ્લિમ સમાજ અગ્રણી ચોકત ભાઈ દ્વારા ફુલહાર પહેરાવી સન્માન કરેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


