છેલ્લા ઘણા સમય થિ એટલે કે તોકતે વાવાજોડા બાદ લીલીયા મોટા નું સર્કિટ હાવુંસ ની હાલત બદતર થઈ છે અને ગેટ થી લઈ ને ઓસરી સુધી નું સર્કિટ હાવુંસ ટેકા પર સે આ સર્કિટ હાઉસ માં અનેક અધિકારી વો રાજ નેતા વો ની અવર જવર રહેતી હોય તેમ સતા પણ આજ દિવસ આ બાબત ને ગંભીર સમજવા માં નથી આવી મોટી વાત તો એ સે કે સર્કીટ હાઉસ જિલ્લા પંચાયત હસ્તક હોય અને જિલ્લા પંચાયત સદસ્યા પણ ભાજપ ના ચૂંટાયેલા સદસ્ય હોય અને જિલ્લા પંચાયત પણ ભાજપ ની હોય ત્યારે આ સર્કિટ હાઉંસ ની મુલાકાતે ધારાસભ્ય સહિત ના તાલુકા પંચાયત ના ખાત મુરત સમયે અનેક જિલ્લા પંચાયત સદસ્યો આવી ચૂકેલા સે તેમ સતા પણ આજ દિવસ સુધી હાલત એમ ની એમજ સે બાર થી આવતા અધિકારી વો પદાધિકારી વો ની ફોરવહીલ પણ ન જય શકે તેવી કફોડી હાલત આ સર્કિટ હાઉસ ની સે આ બાબતે વહેલી તકે યોગ્ય કરવા વિનંતી
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


