Gujarat

લીલીયા મોટા પટેલ વાડી ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરાયું આ કેમ્પ માં 156 દર્દીઓએ લાભ લીધો

આજરોજ તારીખ 16/12/22 ના રોજ લીલીયા મોટાની પટેલવાડી ખાતે આર્યુવેદિક કેમ્પનું આયોજન કરેલ આ કેમ્પમાં પધારેલ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કેમ્પ ને ખુલ્લો મૂકવા માં આવેલ આ કેમ્પ માં ડો.રાહુલ ડો. વૈશાલી સાવજ સહિત અનેક ડોક્ટરો તેમજ કર્મચારીઓ દ્વારા નિશુલ્ક સારવાર આપવામાં આવે જેમાં આજરોજ આ કેમ્પમાં શિયાળા ને ધ્યાન રાખી એક ચમનપ્રાસ નું લોન્ચિંગ કરવામાં આવેલ આ સમગ્ર કેમ્પ નેત્ર ચિકિત્સા ટ્રષ્ટ આર્યુવેદિક હોસ્પિટલ અમરેલી ના સહયોગ થી સફળ આયોજન કરવા માં આવેલ કેમ્પ ને સફળ બનાવવા તાલુકા ભાજપ પરિવાર દ્વારા અથાગ મહેનત કરવામાં આવેલ ત્યારે હાલ જ વિધાનસભાની ચૂંટણી પૂરી થયેલ હોય જેમાં 156 સીટો ભાજપ પાર્ટી એ જીતી હોય ત્યારે આ કેમ્પમાં દર્દી ઓ ની સંખ્યા પણ156 લોકો ની છે આ કેમ્પ ને સફળ બનાવવા માટે લીલીયા તાલુકા ભાજપ પરિવાર ના પ્રમુખ ભનુભાઈ ડાભી મહામંત્રી ગૌતમભાઈ વિછીયા જીગ્નેશ સાવજ વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા અરજણભાઈ ધામત કાંતિભાઈ શિંગાળા ઘનશ્યામભાઈ મેઘાણી આનંદ ધાનાણી આર બી ભાલાળા મનસુખભાઈ ગાંગડીયા વિજયભાઈ ગજેરા પ્રકાશ રાઠોડ હિતેશ પરમાર  ઈમરાન પઠાણ સહિતના કાર્યકરો એ જહેમત ઉઠાવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20221216-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *