Gujarat

લીલીયા મોટા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા નૂપુર શર્મા ના વિરોધ માં આવેદન અપાયું 

આજ રોજ તા.૧૩/૬/૨૨ ના રોજ લીલીયા મોટા ના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા લીલીયા પી એસ આઈ ગોહિલ સાહેબ તેમજ મામલતદાર શ્રી ને શાન્તિ પૂર્વક આવેદન આપવા માં આવેલ આવેદન માં જણાવ્યા અનુસાર ભાજપ ના પૂર્વ પ્રવક્તા તેમજ જીંદાલ દ્વારા મુસ્લિમ સમાજ ના પેયગમ્બર હઝરત મુસ્તફા (સ.અ.વ) ની ગુસ્તાખી કરવા બદલ અમોની લાગણી દુભાયેલ હોય તે મુજબ ગુસ્તાખી કે વર્ગ વિગ્રહ ઉભા કરવા ના પ્રયત્નોથી કરાવવા પ્રયત્નોને અમો વખોડી કાઢીએ છીએ અને આવા બનતા બનાવોને અટકાવવા સરકાર શ્રી તરફ થી કાર્યવાહી કરી કાયમી નશયત મળે તેમ કરવા વિનંતી ભારતીય જનતા પાર્ટી તરફથી લોકો ની માફી માંગે અને સરકાર શ્રી તરફ થી એવી કાર્યવાહી કે પગલાં ભરે કે ભવિષ્ય માં કોઈપણ સમાજ જ્ઞાતિ કે ધર્મ નું અપમાન કરનાર વ્યક્તિ  વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરી કાયમી નશ્યત કરે તે હેતુથી સરકાર દ્વારા તાત્કાલિક અસર થી નૂપુર શર્મા તેમજ અન્ય વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તેની ધરપકડ કરી કડક માં કડક સજા મળે તેવી સુન્ની મુસ્લિમ સમાજ વતી આવેદન માં માંગણી કરેલ આ તકે સમાજ ના અગ્રણી મુકાભાઈ સલીમભાઈ સેયદુ બાપુ મૌલાના ફરીદ સાહેબ ઉમરબાપુ કાદરભાઈ સહિત ના લોકો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220613-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *