Gujarat

લીલીયા સાવર કુંડલા ના જનાદેશ થી ચૂંટાયેલા ભાજપ ના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા નું વિજય સરઘસ લીલીયા માં નીકળ્યું 

લીલીયામોટા ખાતે ભારતીય જનતા પાર્ટીના સાવરકુંડલા-લીલીયા ના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કાસવાલા ની જીત થતા વિજય સરઘસ માં આશીર્વાદ આપવા લીલીયા તાલુકાની જનતા ઉમટી પડી તમામ મતદાતાઓ, આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ, મહામંત્રી અને તમામ મોરચાના હોદેદ્દારો અને સૌ કાર્યકર્તા મિત્રો તથા ગ્રામજનો ભાજપ ના ઉમેદવાર મહેશભાઈ ની જીત થવા બદલ સાંસદ નારણ ભાઈ કાછડિયા નવનિયુક્ત ચૂંટાયેલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલભાઈ દુધાત બાબુભાઈ ધામત ભીખા ભાઈ ધોરાજીયા દ્વારા તમામ મતદાર ભાઈ ઓ દિવસ અને રાત એક કરી પાર્ટી ના ઉમેદવાર ને જીતાવનાર કાર્યકરો નો આભાર માનવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20221209-WA0235.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *