રિપોર્ટર.મકસુદ કારીગર
વસો ગામે શ્રી લીંમ્બચ ધામ નવરાત્રીમાં આઠમના દિવસે ગરબા મહોત્સવ ઉજવાયો જેમાં લીબજ ધામનાં પ્રમુખ અરવિંદભાઈ શર્મા , મંત્રી જીતુભાઈ મસાણી તથા ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ ગોવિંદભાઈ શર્મા દ્વારા નવરાત્રીમાં આઠમ નિમિત્તે ઉત્સાહ ભેર ભાગ લીધો હતો

