Gujarat

વેરાવળ તાલુકા ના ઉંબા ગામે ઓમનાથ મંદિર નાં પટાગંણ‌ મા સ્વ જયેશભાઈ બારડ અને સ્વ પ્રવિણ ભાઈ સોલંકી ની વાર્ષીક પુણ્યતિથિ નીમીતે

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
વેરાવળ તાલુકા ના ઉંબા ગામે ઓમનાથ મંદિર નાં પટાગંણ‌ મા સ્વ જયેશભાઈ બારડ અને સ્વ પ્રવિણ ભાઈ સોલંકી ની વાર્ષીક પુણ્યતિથિ નીમીતે તા. ૦૫/૦૪/૨૦૨૨ ને મંગળવારે સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી  સીવીલ હોસ્પિટલ જુનાગઢ ના સહયોગ થી તેમજ આછિદ્રા  પરમ પૂજ્ય સંત શ્રી અર્જુન નાથ બાપુ ની  પ્રેરણા અને આશીર્વાદ થી મહા રકતદાન  બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરેલ છે જેમાં દરેક સમાજ નાં પ્રમુખ  ઓ તથા આગેવાનોને તેમજ તમામ રાજકીય આગેવાનો ને ખાસ ઉપસ્થિતિ રહી ને સેવાકીય કાર્ય મા સહભાગી થવા તેમજ પ્રથમ પુણ્યતિથિ નિમિતે પ્રાર્થના સભા માં હાજરી આપવા આહીર સમાજ નાં આયોજક  ઓ દેદા ગામના બાબુભાઇ મશરી ભાઈ સોલંકી તેમજ આછીદ્રા ના વાસાભાઈ કરશનભાઇ બારડ દ્વારા ખાસ્  અનુરોધ કરવામાં આવે છે.

IMG-20220331-WA0665.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *