અહેવાલ : સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ ગીર સોમનાથ જીલ્લા ના લોક લાડીલા અને હમેશા પ્રેરણાદાયક કાર્ય માં મદદરૂપ થાય છે અને લોકો ને પ્રોત્સાહન મળે તે હેતુથી પોતાની આગવી ઓળખ ઉભી કરતા ઉદય ભાઈ શાહ કે જે હમેશા નિશ્વાર્થ ભાવે હમેશાં સહયોગી બનતા ઉમેદવાર તરીકે શ્રી ઉદય શાહ બે રીક્ષા સાથે પ્રચાર અને પ્રસાર ના શ્રી ગણેશ કર્યા જેમા વાત કરવા માં આવે તો ઉદય ભાઈ નવીનભાઇ શાહ કે જે હંમેશા નાના માં નાની વ્યકિત ને પ્રોત્સાહન આપી અમુલ્ય યોગદાન આપી ગિર સોમનાથ વેરાવળ માં પોતાની જીવન શેલિ માં સેવા કાર્ય માટે પણ આર્થિક રીતે સહયોગી બનતા ઉદય ભાઈ શાહ ને ખુબ જ સફળતા મળે તેવી અપેક્ષા સાથે અપક્ષ પર પોતાની વિજય મેળવે અને લોકોને પડખે ઉભા રહીને હંમેશા પ્રયત્ન સિલ અને નિષ્ઠા થી આગળ વધી સોમનાથ મહાદેવ ની આ ભુમિ ને પ્રોત્સાહન ઉદય ભાઈ શાહ ના પ્રયત્ન અને ઉમેદવારી મા સફળતા દ્વારા ખુબ આગળ વધે તે હેતુ થી લોકો ઍ પ્રેરણા સાથે આશા રાખેલ હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


