સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
વેરાવળ એસ.ટી ડેપો મા આજે કીડી વાવ વિનય વિધલ્ય ના વિધાર્થિ ઓ તેમજ સંચાલકો બસ સ્ટેન્ડ પર આવી બસો રોકી જેમા આ મામલે તત્કાલ સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટર એસ એન ઇશરાણી સાહેબ તેમજ સ્ટાફ દેવદાન ભાઈ ટ્રાફિક એ એસ આઈ ભરત ભાઈ રાઠોડ સાહેબ સહિત મહિલા પી એસ આઈ રીના બેન સુવા સાથે
એસ.ટી ના અધીકારી રાજેશ ભાઈ ઠૂમ્મ્રર સાહેબ દ્વારા સમજાવટ કરી વિધાર્થિ ને બસ સેવા મળે તે હેતુથી સુખાકારી માટે પ્રયાસ કરી કિડીવાવ ની એસ.ટી બસ સેવા સમય સર મળે તે હેતુથી સુખાકારી નિર્ણય કરી આંદોલન સમેટવા પ્રયત્નશીલ પ્રયાસ કર્યો હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
રિપોર્ટ સોની હરેશ પી સતીકુંવર વેરાવળ