Gujarat

 વેરાવળ માં લોક જાગૃતિ મંચ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન નો કાર્યક્રમ અંતર્ગત મતદાન કરવાની અપીલ કરી 

અહેવાલ  : સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
વેરાવળ ગિર સોમનાથ માં આજે ટાવર ચોક ખાતે લોક જાગૃતિ મંચ દ્વારા  મતદાન કરવું ઍ આપણા સૌ ની ફરજ છે  અને સૌ નાગરિકો ને અપિલ સાથે અનુરોધ કર્યો હતો જેમા દિપક ભાઈ ટીલાવત સાહિત લોક જાગૃતિ મંચ ના કાર્યકર આ જાગૃતિ અભિયાન મા પૅમ્પલૅટ વિતરણ કરી માર્ગદર્શન આપી સફ્ળ આયોજન કરવામાં આવ્યું હતું હોવાનું પત્રકાર સોની હરેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20221130-WA0059.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *