Gujarat

વેરાવળ માં શ્રાવણનાદિવસોમાં જુગાર ની મોજ માણી રહેલા જુગારી ઓને પકડી પાડતી સિટી પોલીસ પી આઈ એસ એસ ઇસરાની ના સફળ પ્રયાસો 

સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
 *:: વેરાવળ, ડાભોરરોડ, કોમ્યુનીટી હોલની બાજુ વાળી ગલીમાં જાહેરમાં ગંજી પત્તાનો રૂપિયા/પૈસા વડે હાર જીતનો જુગાર રમતા કુલ પાંચ આરોપીઓને રોકડ રૂા.૨૨,૧૫૦/- તથા જુગારના સાહીત્ય સાથે પકડી પાડી જુગારધારાનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી વેરાવળ સીટી પોલીસ ::*
         💫જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહજી એન. જાડેજા સાહેબ તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓએ ગે.કા. રીતે જુગાર રમતા/દારૂનુ વેચાણ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરી ગે.કા.પ્રવૃતિ સદંતર નાબુદ થાય તે બાબતે સખત સુચના આપેલ હોય જે અનુસંધાને
            💫વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી* નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પો. સબ ઇન્સ. શ્રી એચ.બી.મુસાર તથા એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા રાજેશભાઇ દાનાભાઇ તથા મેરામણભાઇ બિજલભાઇ પો હેડ કોન્સ. નટુભા ભાભલુભા તથા અરજણભાઇ મેસુરભાઇ તથા હરેશભાઇ લખમણભાઇ તથા પો.કોન્સ. પ્રદિપસિંહ વાલાભાઇ તથા કમલેશભાઇ અરજણભાઇ તથા અશોકભાઇ હમીરભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ તથા અંકુરભાઇ ભગવાનભાઇ તથા વિનયભાઇ ગીગાભાઇ* નાઓ પો.સ્ટે.માં વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન *પો.કોન્સ. પ્રદિપસિંહ વાલાભાઇ* નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે *વેરાવળ, ડાભોરરોડ, કોમ્યુનીટી હોલની બાજુ વાળી ગલીમાંથી  આરોપીઓ (૧)પિયુષભાઇ વલ્લભભાઇ રાણીંગા (૨)જીજ્ઞેશભાઇ મહેન્દ્રભાઇ જેઠવા (૩)સચિનભાઇ મહેન્દ્રભાઇ જેઠવા (૪)સાગરભાઇ કીશોરભાઇ પાલા (૫)ભાવીનભાઇ પરષોતમભાઇ આંજણી રહે.બધા વેરાવળ વાળાઓને રોકડ રૂપિયા-૨૨,૧૫૦/- તથા જુગારના સાહીત્ય સાથે પકડી પાડી વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૨૦૪૪૩/૨૨ જુ.ધા.ક.-૧૨ મુજબનો ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *