Gujarat

વેરાવળ માં સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉડેશન અને કિશન ભાઈ ફોફડી કવીશ્વર  દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ વક્તા ડો મહાદેવ પ્રસાદ મહેતા સ્વ ગોરીબેન કિશન ભાઈ ફોફડી ના સમણાથે સુંદર આયોજન 

અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ શહેરમાં સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉડેશન તેમજ કિશનભાઇ ફોફંડી કવીશ્વર વેરાવળ  દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નુ આયોજન તારીખ ૦૨ /૦૪ /૨૦૨૨ થી ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે ભવ્ય પ્રારંભ કરવા માં આવશે જેમાં મુખ્ય પોથી યજમાન સ્વ ગોરીબેન કિશન ભાઈ ફોફડી ના સમણાથે સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉડેશન પટેલ શ્રી કિરીટભાઈ ફોફંડી તેમજ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉડેશન ના કાર્યકરો સાથે મળી સુંદર આયોજન કરવામાં આવશે જેમાં કથા ના વકતા પરમ પૂજ્ય ડો મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા કથા નુ રસપાન કરાવશે જેમાં પોથી યાત્રા તારીખ ૦૨ /૦૪ /૨૦૨૨ મંગળવારે દ્વારકા ધીશ હવેલી થી ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે કથાના સ્થળ પર પહોચશે તો સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ બહનો સીનયર સીટીઝનો વડીલો એ કથા નો લાભ લેવા સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉડેશન પટેલ શ્રી કિરીટભાઈ ફોફંડી  દ્વારા તેમજ કિશનભાઇ ફોફંડી કવીશ્વર દ્વારા ખાસ અપીલ સાથે અનુરોધ છે કરેલ હોવાનુ સોની યોગેશા ભાઈ સતીકુંવર વેરાવળ

IMG-20220329-WA0059.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *