Gujarat

વેરાવળ માં સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉડેશન દ્વારા યોજાશે દસ મો સમુહ લગ્નનોસ્વ ૧૭ નવ દંપતિ પ્રભુત્મા પગલાં  માંડશે વકતા   ડો મહાદેવ પ્રસાદ મેહતા  શુભ આષીષ આપશે

અહેવાલ  : સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ માં સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉડેશન દ્વારા આગામી તારીખ ૧૨ /૦૬ /૨૦૨૨ ને રવિવાર ના દિવસે દશ માં સમુહ લગ્ન નુ આયોજન કરેલ છે જેમાં  પટેલ શ્રી કિરીટભાઈ ફોફંડી તેમજ લખમ ભાઈ ભેસલા સહીત જગદીશ ભાઈ ફોફડી તુલસી ભાઈ ગોહિલ ના સફળ પ્રયાસો થી   વેરાવળ માં સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉડેશન દ્વારા આ દશ મો સમુહ લગ્નોત્સવ પર ખારવા સમાજ ના ૧૭ નવદંપતિ આ સમુહ લગ્ન માં પ્ર્ભુત્મા પગલા માંડશે જેમાં સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા સહીત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં પેરણા દાયક ઉપસ્થિતિ પ્રર્ખ્યાત વકતા ડો મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા શુભ આષીષ સાથે સુંદર આયોજન કર્યું જેમાં પટેલ શ્રી કીરીટ ભાઈ ફોફડી પુર્વ માજી પ્રટેલ લખમ ભાઈ ભેસલા જગદીશ ભાઈ ફોફડી સહીત પિયુષ ભાઈ ફોફડી દ્વારા તડામાર તૈયારી સાથે સુંદર આયોજન કરવામાં માં આવી રહી  હોવાનું સામાજીક કાર્યકર તેમજ  પત્રકાર  સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *