સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ માં સમસ્ત ખારવા સમાજ ના પટેલ તરિકે બિન હરિફ ૧૮ મી વખત પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા ની પટેલ તરિકે વરણી કરવામાં આવી તેમજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઇ કુહાડા
ઉપ પટેલ બાબુભાઇ આગિયા
ઉપ પટેલ ગોપાલભાઈ ફોફાડી ને પસંદ કરવામાં આવ્યા છે જેમાં
શ્રાવણ મહિના માં એકમ ના દિવસે પરંપરા ગત સમાજ ના પટેલ ની ચુંટણી મુજબ સર્વાનુમતે સમાજ માટે દિવસ રાત જોયા વગર સેવા બજાવતા જીતુભાઈ મોહનભાઈ કુહાડા ને
સમાજ ને પ્રગતિ માટે સમાજ ના પટેલ તરિકે પસંદ કરવામાં આવ્યા જેમાં ખારવા સમાજ મા સતત પ્રયત્નશીલ રહેતાં અને સમાજ મા દરેક દિકરી માટે કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી તકલીફ સમયે ન્યાય આપવા સતત પ્રયત્નશીલ રહેતાં હોવાની વિગતો પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું