અહેવાલ : સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
વેરાવળ શહેર ને આંગણે સૌ પ્રથમ વખત જ સિન્ધી ભાષામાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ આયોજન વેરાવળ સિન્ધી સમાજ ની વાડી માં ધામિક આસ્થા અને શ્રદ્ધાથી ભવ્ય આયોજન કર્યું હતુ જેમા ધામિક પ્રસંગૌ તેમજ રામ જન્મોત્સવ ની ઉજવણી સાથે શર્મા પરીવાર દ્રારા આયોજીત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો લાભ ભોહોળા પ્રમાણ માં સિનધી સમાજ ના પરિવારજનો લઈ રહેલા હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


