વેરાવળ પાટણ સયુકંત નગરપાલિકા દ્વારા પવિત્ર શ્રાવણ માસ માં હજારો લાખો ભાવિકોની સોમનાથ વેરાવળ અવર જવર રહેતી હોય છે તે અનુસંધાને દીપકભાઈ કકકડ દ્વારા પણ આ બાબતે સમર્થન આપ્યુ અને વર્તમાન પત્ર પ્રસિધ્ધ થયેલ પ્રયત્ન સીલ રહી ને સિટી બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવે તેવા સફળ પ્રયાસો સાથે સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા સમેતી ના માધ્યમથી આજરોજ સીટી બસ સેવા શરૂ કરવા બાબતે નગર પાલિકા ના ઉપ પ્રમુખ કપીલ ભાઈ મહેતા અને ચીફ ઓફિસર દ્વારા આ રજુઆત ને ધ્યાન મા રાખી જણાવ્યું હતું કે જે બસો હાલ માં ઉપલબ્ધ છે તે રિપેરિંગ કરી અને શ્રાવણ મહિના માં સોમનાથ મહાદેવ ના દર્શન માટે ચાલુ કરવામાં માટે નુ આયોજન કરેલ છે જેમાં ભાવિકો સિનિયર સિટીઝન વડીલો ને ખાસ ધ્યાન મા રાખી સીટી બસ સેવા શરૂ આવશે તેવી અપેક્ષા સાથે નગર પાલિકા તંત્ર દ્વારા ચીફ ઓફિસર પર્મુખ શ્રી પિયુષ ભાઈ ફોફડી ઉપ પ્રમુખ કપીલ ભાઈ મહેતા દ્વારા બસો રિપેરિંગ કરી સોમનાથ વેરાવળ માં શ્રાવણ મહિના માં લાભ મળે તે હેતુથી પ્રયાસ કર્યો છે

