ગિરગઢડા
ભરત ગંગદેવ.
વેરાવળ લોહાણા સમાજ ની દીકરી જૂનાગઢ જિલ્લા ઇન્ટર કારટે ચેમ્પિયન શિપ કોમ્પિટિશન મા આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ મા અભ્યાસ કરતી હીર યજ્ઞેશ ભાઇ (લાલા જશરાજ) સીરોદરીયાએ કરાટે સ્પર્ધા મા જિલ્લા મા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વેરાવળ લોહાણા સમાજ નું ગૌરવ વધારેલ તથા આગામી દિવસો મા રાજ્ય લેવલ એ સ્પર્ધા મા પણ ભાગ લેવા જઈ રહી છે. ત્યારે લોહાણા સમાજ ના સર્મથા અગ્રણી વિક્રમભાઈ તન્ના તથા સમાજ ના આગેવાનોએ દીકરી હીર નિ સફળતા માટે આશીર્વાદ આપી શુભકામનાઓ પાઠવેલ હતિ
Attachments area


