Gujarat

“શાળા  પ્રવેશોત્સવ”

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની  ભૂર્યાકુવા પ્રાથમિક શાળા ખાતે આજરોજ પાત્રતા ધરાવતા બાળકોનું શાળામાં નામાંકન કરાવીને  વિદ્યાર્થીઓ માટેના સૌથી મોટા ઉત્સવ “શાળા  પ્રવેશોત્સવ” અને કન્યા કેળવણી મહોત્સવમાં માં જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બને પટેલ ઉપસ્થિત રહી.બાળકોને શિક્ષણ નું મહત્વ સમજાવ્યું અને વૃક્ષો ની જાળવણી અંગે

 પણ સમજ આપી શાળા માં વૃક્ષારોપણ  કર્યું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

919558281331_status_IMG-20220624-WA0059.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *