ગિરગઢડા
ભરત ગંગદેવ ગિરગઢડા..
શ્રી રામ ચરિત્ર માનસ મંદિર* રતનપર દ્વારા *૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહ* નું આયોજન તારીખ ૧૯/૦૩/૨૨ થી કથા પ્રારંભ થશે. આ કથા માં ૧૦૮ પોથી ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ કપરા સમય દરમ્યાન *કોરોના કાળની મહામારીમાં કોરોના થી મૃત્યુ પામેલા સ્વજનો* જે પરિવારે ગુમાવેલ છે એવા *આર્થિક પરિસ્થિતિએ નબળા પરિવાર માટે નિશુલ્ક શ્રીમદ ભાગવત સપ્તાહ પોથી* નું આયોજન કરવામાં આવ્યું છે. વહેલા તે પહેલા ના ધોરણે આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં આપ આપના સ્વજનોની શાંતિ અર્થે પાટલો નોંધાવા ઇચ્છત પરિવાર નીચે આપેલા નંબર ઉપર માહિતી મેળવો…
*મેહુલ નથવાણી*
૯૮૨૫૦૭૨૦૭૯
