Gujarat

સંખેડા વિધાન સભા બેઠકના  ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવીએ બોડેલી નગરમાં રોડ શો યોજીને ઉમેદવારી ફોર્મ ભર્યું.. મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. બોડેલી નગરમાં અભેસિંહ તડવીનું શક્તિ પ્રદર્શન,

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા બેઠકના ભાજપના ઉમેદવાર  અભેસિંહ તડવી આજે  ફોર્મ ભર્યું, અભેસિંહ તડવી બોડેલી નગરમાં આદિવાસી ઢોલ અને આદિવાસી નૃત્ય સાથે રેલી કાડી આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું હતું,.  હજારોની સંખ્યામાં સમર્થકો રેલીમાં જોડાયા. છોટાઉદેપુર જિલ્લાની 139 સંખેડા વિધાન સભા બેઠક માટે શક્તિ પ્રદર્શન   આદિવાસી ઢોલ નગારા સાથે રેલીમાં મોટી સંખ્યામાં જન મેદન ઉમટી પડી.સાથે બોડેલી સેવા સદન કેમ્પસમાં બાઈક પર બેસી પ્રવેશ કર્યો હતો..સાથે મોટા માર્જિન થી જીત મેળવવાનો આશા વાદ વ્યક્ત કર્યો છે..
સંખેડા વિધાન સભા બેઠકના  ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવીએ બોડેલી નગરમાં રોડ શો યોજીને ઉમેદવારી ફોર્મ ભર્યું.. મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. બોડેલી નગરમાં અભેસિંહ તડવીનું શક્તિ પ્રદર્શન,
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

FB_IMG_1668681707502.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *