Gujarat

સમાજ કલ્યાણ લક્ષી યોજનાઓમાં ૭૦ જેટલા ફેરફારો કરી યોજનાને વધુ વ્યાપક અને સમાવેશક બનાવી સરકારે છેવાડાના માનવીનું ઉત્થાન થાય તેની ચિંતા કરી છે-મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર

આ પ્રસંગે શ્રીશંભુનાથ બાપુ, શ્રીમાધવદાસ બાપુ, શ્રીઅર્જૂનદાસ બાપુ સહિત સંતો મહંતો, પૂર્વ મંત્રી શ્રી ડો. દિનેશભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ગોમતીબેન ચાવડા, શ્રી જગદીશસિંહ ધર્મેન્દ્રસિહ જાડેજા, પૂર્વ સાંસદ શ્રી રાજુભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા સમૂહ લગ્ન સમિતિના આયોજકશ્રી મનોજભાઈ પરમાર, સામતભાઈ પરમાર  વગેરે ઉપસ્થિત રહ્યા હતા.    

DSC_0584.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *