આણંદ
વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીમાં બી.કોમ, બીએ, બીએ (ઇંગ્લીશ), બીબીએ, બીબીએ (હોનર્સ), બીએસએ, બીએસએ (સીએ એન્ડ આઈટી) બીસીએ, બીએસડબ્લુ, બીએસસી (હોમ સાઈન્સ), એલએલબીનો અભ્યા,ક્રમ ચલાવતી સંલગ્ન કોલેજાેમાં જે વિદ્યાર્થીઓ એકેડમીક વર્ષ ૨૦૧૪થી યુનિવર્સીટી મેનેજમેન્ટ સિસ્ટમ અતંર્ગત ઓનલાઈન સિસ્ટમમાં એનરોલમેન્ટ કરાવેલ હોય તેવા વિવિધ ફેકેલ્ટીના વિદ્યાર્થીઓની ઓન ડિમાન્ડ પરીક્ષા જુલાઈ-૨૦૨૨માં લેવામાં આવશે. વિદ્યાર્થીઓએ ૨૦મી જૂન સુધી ફેકેલ્ટીને અને ૨૨ જૂન સુધી યુનિવર્સીટીને પરીક્ષા ફોર્મ ભરીને સબમીટ કરવાના રહેશે. આ ઉપરાંત સેમેસ્ટીર-૫ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓની એનસી રીમાર્ક્સ આવ્યા હોય તે જ વિષયમાં વિદ્યાર્થીઓ ઓન ડિમાન્ડ પરીક્ષા આપી શકશે.વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીમાં એકેડમીક વર્ષ ૨૦૧૪થી યુનિવર્સીટી મેનેજમેન્ટ સિસ્ટમ અતંર્ગત ઓનલાઈન સિસ્ટમમાં એનરોલમેન્ટ કરાવેલ હોય તેવા વિવિધ ફેકેલ્ટીના વિદ્યાર્થીઓની ઓન ડિમાન્ડ પરીક્ષા જુલાઈ-૨૦૨૨માં લેવામાં આવશે. આ પરીક્ષાના ફોર્મ ફેકેલ્ટીમાં ૨૦મી જુન અને યુનિવર્સીટીમાં ૨૨મી જુન સુધી ભરી દેવાના રહેશે.


