જામકંડોરણા તાલુકાના ગુદાસરી ઞામ ખાતે તિરંગા યાત્રા જનજાગૃતિ અભિયાન યોજવામાં આવેલ જેમાં સંરપચ પ્રભાબહેન નીકૂજભાઈ સોજીત્રા.ની અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં રેન્જ અધિકારી ડી.જે ચૌધરી.
તાલુકા વિકાસ અધિકારી બી આર બગથરીયા. મામલતદાર આર જી લૂણાગરીયા ફોરેસ્ટ.જી.બીવાઘાણી
ફોરેસ્ટ.વીણાબેન સોજીત્રા
જિલ્લા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા, હિરેનભાઈ બાલધા તાલુકા પંચાયત જામકંડોરણા, વિઠ્ઠલભાઈ બોદર, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ
પુર્વ સંરપચ નીકૂજભાઈ સોજીત્રા ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ.. નાજાભાઈ ભરવાડ
જામકંડોરણા


