Gujarat

સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં વારોડ મોટા કોળીવાડમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પોતાના કબ્જામાં રાખી વેચાણ કરતા ઇસમને પકડી પાડી ક્વોલીટી કેસ શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારુની બંદી સદંતર દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફ્ળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિહ સાહેબનાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ બી વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ દારુની બદી સદંતર દુર કરવા તેમજ નાતાવ તેમજ ખ્રિસ્તી નવા વર્ષ તહેવાર સબબ જીલ્લામા સ્પેશિયલ પ્રોહીબિશન ડ્રાઇવનુ આયોજન કરેલ હોય તેમજ પ્રોહીબિશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય.  જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સીની સાહેબના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા સાવરકુંડલા ભુવારોડ મોટા કોળીવાડમાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીના ઘર પાસેના ખંડેર મકાનમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની Mcdowells no-1 collection whisky for sale in Punjab only લખેલ ૭૫૦ એમ.એલ ની કંપની રીંગપેક કાચની બોટલો નંગ-૮૪ કિં.રૂ.૩૧,૫૦º- નો પ્રોહિ મુદામાલ સાથે આરોપીને પકડી પાડી આરોપી વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી ક્વોલીટી કેસ કરવામાં આવેલ છે.
* પકડાયેલ આરોપી * (૧) વિશાલ ઉર્ફે બાંગો ભરતભાઇ ઉનાવા ઉ.વ.રર ધંધો.મજુરી રહે. સાવરકુંડલા, ભુવારોડ, મોટા કોળીવાડ
જી.અમરેલી
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા એએસઆઇ એચ પી.ગોહિલ તથા પો કોન્સ પીયુષકુમાર નટવરલાલ તથા પો.કોન્સ જીતુભાઇ ગોબરભાઇ તથા પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ તથા પો.કોન્સ. ગૌરવકુમાર જીલુભાઇ દ્રારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20221226-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *