Gujarat

સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે આવેલી શ્રી નિવાસી અંધ શાળા થોરડી  શાળા સંસ્થામાં સરકાર શ્રી ની સર્વ શિક્ષા અભિયાન હેઠળની “દિવ્યાંગ સાધન સહાય યોજના” અંતર્ગત દિવ્યાંગ વિધાર્થીઓને સ્માર્ટ ફોન ની સહાય મળેલ… આ શાળાના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ કસવાળા દ્વારા વિતરણ કરવામાં આવેલ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે આવેલી શ્રી નિવાસી અંધ શાળા થોરડી માં આજરોજ સરકાર શ્રી ની સર્વ શિક્ષા અભિયાન હેઠળની દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોનની સહાય મળી જે આ શાળાના ટ્રસ્ટી “શ્રી મહેશભાઈ કસવાળા” (પ્રદેશ મહામંત્રી શ્રી – ગુજરાત ભાજપ) તેમજ પંડયા સાહેબ – અમદાવાદના હસ્તે વિતરણ કરવામાં આવેલ. આ તકે શાળા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કાંતિદાદા તથા સ્ટાફ ગણ તથા સૌ વિધાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

IMG-20221019-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *