સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલાના દાધિયા ગામે સ્વમીનારાયણ ભગવાનના નૂતન મંદિર ખાતમુહૂર્ત પ્રસંગે શાકોત્સવ તેમજ સંતવાણી કાર્યક્રમ રાખેલ.જેમાં ગુજરાતના સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયા તેમજ ચંદ્રિકાબેન ભીલ સંતવાણી પીરસીને સમસ્ત દાધિયા ગામે આનંદ કરાવેલ તેમજ હાસ્યથી તરબોળ કરી દીધા હતા.


