Gujarat

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે ૧૦ વર્ષ સરપંચ પદે રહી ચૂકેલા માજી સરપંચ શ્રી મનુભાઈ મોરીએ આજે સાવરકુંડલા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ નાકરાણીની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા. હવે થશે નવયુગનાં મંડાણ. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
લાગે છે હવે નવયુગનાં મંડાણ થયાં.. રાજકીય ક્ષેત્રે સાવરકુંડલા તાલુકામાં આમ આદમી પાર્ટીને આવકાર મળ્યો. વિજપડી ગામમાં ૧૦ વર્ષ સરપંચ રહી ચૂકેલા માજી સરપંચ શ્રી મનુભાઈ મોરી આજે સાવરકુંડલા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ નાકરાણીની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા..

IMG-20220412-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *