સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તાલુકા કક્ષાના કલા મહાકુંભ ( ૨/૯/૨૦૨૨ ) સ્પર્ધામાં વિજેતા શ્રી જે વી મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ કલા ક્ષેત્રે ઝળકી ઉઠ્યા. સમુહગીત : પ્રથમ નંબરે વિજેતા. રજૂકરનાર : શેલાર મહેંદી. બામટા વિધિ,
વીંછીયા પ્રતીમાંબા, ખુમાણ દિવ્યતાબા, સોલંકી દક્ષા
સુગમ સંગીત : (૬ થી ૧૪ વર્ષ વિભાગ ) પ્રથમ નંબરે ચૌહાણ શાહનવાઝ – બીજા નંબરે રાસલીયા મોહસીન
સુગમ સંગીત : ( ૧૫ થી ૨૦ વર્ષ વિભાગ ) બીજા નંબરે કનોજીયા અબ્બાસ, ભજન ( ૧૫ થી ૨૦ વર્ષ વિભાગ ) પ્રથમ નંબરે હરિયાણી મિત. તબલા વાદન. ( ૧૫ થી ૨૦ વર્ષ ) પ્રથમ નંબરે ગોસાઈ મંત્ર આમ સાવરકુંડલા તાલુકા લેવલના કલા મહાકુંભમાં જે. વી. મોદી હાઈસ્કૂલના સરસ્વતી સાધકોએ રંગ રાખ્યો. સંગીત શિક્ષક સંજયભાઈ મહેતાની મહેનત પણ રંગ લાવી.
