સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા અનિરુધ્ધસિંહ વાજા રાઠોડ ભાજપ શકિત કેન્દ્ર શહેર ભાજપ પ્રમુખ શ્રી ને તેમજ ઉદયસિંહ રણજીતસિંહ વાજારાઠોડ તેમના પુત્ર ધ્રુવરાજસિંહ ના અવસાન થતા વાજારાઠોડ પરીવાર પર આવેલ આફત ને વ્રજઘાત સહન કરવા સાંત્વના પાઠવતા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા,સાવરકુંડલા પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી,તેમજ ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત, અમરેલી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઈ પાનસુરીયા,નગરપાલિકા ના પ્રમુખ પતિશ્રી રાજુભાઇ દોશી,અખીલ ગુજરાત રાજપુત યુવા સંધ સાવરકુંડલા પ્રમુખ શ્રી રામદેવસિંહ ગોહિલ, કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ,અશ્વિનભાઈ સાગર,કાનાભાઈ મશરુ,જીજ્ઞેશભાઈ ગળથીયા, પૂર્વ પ્રમુખ ડી.કે.પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી, પૂર્વ પ્રમુખ કેશુભાઇ વાઘેલા,અમરેલી જીલ્લા ભાજપ પ્રભારી સંજયભાઈ રામાણી,સાવરકુંડલા તાલુકા પ્રમુખ જીવનભાઈ વેકરીયા,શરદભાઈ પંડયા,રવિન્દ્રભાઈ ધંધુકીયા,ધર્મેન્દ્રભાઈ ચૌહાણ, પૂર્વ સદસ્ય પ્રકાશભાઈ ગેડીયા,સંદીપભાઈ ભટ્ટ, ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ સાવજ, મહામંત્રી રાજુભાઇ નાગ્રેચા, ભાજપ અગ્રણી માણાબાપુ બોરીચા,નાગરીક બેંકના ચેરમેન શ્રીપરાગભાઈ ત્રિવેદી,માલધારી સેલના પ્રમુખ મયુરભાઈ રબારી, પૂર્વ ચેરમેન શ્રી નગરપાલિકા પ્રવિણભાઇ કોટીલા, માર્કેટીગ યાર્ડ ના ચેરમેન દિપકભાઈ માલાણી, સતીષભાઈ મહેતા, કાળુભાઇ લુણસર,જતિનભાઈ મૈસુરીયા, નગરપાલિકા સદસ્ય કીશોરભાઈ બુહા, ફીરોજભાઈ કપાસી,સદસ્ય કમલેશભાઈ રાનેરા પોપટલાલ બુહા, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ મહેશભાઈ જયાણી, બાબુભાઈ પાટીદાર,ચન્દૂભાઇ રબારી, હાર્દિક ભાઈ કાનાણી, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ નાસીરભાઈ ચોહાણ, સદસ્ય શ્રી અશોકભાઈ ખુમાણ,મહારવીરસિંહ ગોહિલ, કરણસિંહ જાડેજા,જોરૂભા વાજારાઠોડ, મહાવીરસિંહ જાડેજા,વગેરે સભ્ય દ્રારા સાંત્વના આપવામા આવી

