Gujarat

સાવરકુંડલા શહેરમા વોર્ડ નંબર આઠમાં સાવરકુંડલા માલધારી સેલના પ્રમુખ બીજલભાઈ બતાડા અને તેની ટીમ દ્વારા સફાઈ ઝૂંબેશનો અનોખો મહાયજ્ઞ.. જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા વોર્ડ નંબર આઠમાં સાવરકુંડલા માલધારી સેલના પ્રમુખ બીજલભાઈ બતાડા અને તેની ટીમ દ્વારા સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી.. માનનીય વડાપ્રધાન મોદી સાહેબનાં સ્વચ્છ ભારત સુંદર ભારત મિશનને ધ્યાનમાં રાખીને આજરોજ સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ સાવજનાં માર્ગદર્શન મુજબ સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર આઠને આ સફાઈ ઝૂંબેશ દ્વારા સમગ્ર માલધારી સમાજે સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ ન્યાયે પણ હવે લોકોએ પણ સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવી પડશે અને સુઘડ અને સુંદર શહેર તરીકે એક અનોખું દ્ર્ષ્ટાંત પૂરૂં પાડવું જોઈએ. આમ પણ પ્રધાનમંત્રીનાં સ્વચ્છતાનાં આ સપનાને સાકાર કરવા માટે શહેરના તમામ વર્ગના લોકો સુધી આ સંદેશ પહોંચાડવા

IMG-20220212-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *