Gujarat

સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ હેરમાં સાહેબનો વિદાય કાર્યક્રમ યોજાયો…

હાર્દિક કાનાબાર પ્રાચી
 પ્રાચી તીર્થ…
 સુત્રાપાડા તાલુકાના સુત્રાપાડા પોલીસ સ્ટેશને ફરજ બજાવતા પી.એસ.આઇ હેરમાં સાહેબ જેઓની વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે બદલી થતા આજરોજ સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પી એસ આઇ હેરમા સાહેબ સુત્રાપાડા વિસ્તારમાં સારી એવી ડ્યુટી કરી આ વિસ્તારના લોકો સાથે રહી અને એક સારી છાપ ઊભી કરી હતી. આજે તેમની બદલી થતા વિદાય સમારોહ સુત્રાપાડા ખાતે યોજાયો હતો જેમાં માં પોલીસ સ્ટેશનમાં સમગ્ર સ્ટાફ તથા મહાનુભાવો,રાજકીય આગેવાનો , તથા ગ્રામજનો દ્વારા હેરમા સાહેબ ને મોમેન્ટ, ગિફ્ટ, સાલ આપીને ભાવભેર વિદાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુત્રાપાડા પોલીસ સ્ટાફ, માહાનુભવો, ગ્રામજનો, રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિમાં આ વિદાય સમારોહ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા…

IMG-20220727-WA0191.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *