સોમનાથ ને સુરત નાથદ્વારા મુંબઈ આશાપુરા દર્શન માતાનાં મઢ ની ની
એસ ટી સેવા અનેક રૂટ ની સુવિધા ન મળતા યાત્રીઓ પરેશાન સોમનાથ થી યાત્રાધામ અંબાજી રૂટ ની એસ.ટી બસ સમય સાંજે પ વાગ્યે કરવાને બદલે બંધ કરવા ની નીતિ થી આવક જાવક વાયા વડનગર ગાંધીનગર કરી
ગીર સોમનાથ જીલ્લા ના મુખ્ય મથક યાત્રાધામ સોમનાથ તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારો જેમાં સુત્રાપાડા તાલાલા પંથક ને સુરત નાથદ્વારા મુંબઈ ની એસ ટી સેવા થી પણ વંચિત જ હોય વેરાવળ એસ.ટી તંત્ર દ્વારા મનધડક નિર્ણય કરી અનેક પ્રકાર ના રૂટ ની એસ ટી સેવા આજે પણ મળી શકતી નથી જેમાં સોમનાથ નારાયણ સરોવર મા આશાપુરા ના દર્શન કરવા માટે ભાવિકો ને માતાનાં મઢ ની સુવિધા તેમજ સોમનાથ નાથદ્વારા સહીત સોમનાથ મુંબઈ અને વેરાવળ તાલાળા સુરત રૂટ ની એસ ટી સેવા માટે અનેક વખત રજુઆત કરી પરંતુ આ બાબતે અધિકારીઓ દ્વારા રજુઆત ને ધ્યાન મા ન લેતા હોય પોતાની મનમાની કરી ને મનપસંદ રૂટ ના સંચાલનનો થાય છે જેમાં મળવા પાત્ર એકપણ રૂટની એસ.ટી બસ સેવા મળી શકતી નથી અને
સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં થી યાત્રાધામ ને જોડતી સોમનાથ નાથદ્વારા નારાયણ સરોવર માતાનાં મઢ ની સુવિધા સોમનાથ મુંબઈ ની એસ.ટી બસ સેવા ખાસ જરૂરી હોય પણ આ બાબતે યોગ્ય ન થતા આ સુવિધા ઉપલબ્ધ થયેલ ન હોય ઉપરાંત સોમનાથ અંબાજી રૂટ ની એસ ટી સેવા માટે ના એસ.ટી તંત્ર દ્વારા આ રૂટ બંધ કરવાં માટે બસ ને મળવા પાત્ર ઈન્કમ ને તોડવા એસ.ટી તંત્ર ના સતાધીશો આ રૂટ ની એસ ટી સેવા વર્ષો થી હિંમતનગર ઇડર પર ચાલતો હોય પણ માત્ર ને માત્ર બંધ કરવા માટે આ રૂટ અમદાવાદ થી વાયા ગાંધીનગર વડનગર કરીને બંધ કરવા પ્રયત્ન સીલ હોય તેમ જણાય છે આ રૂટ ને સાંજે પ વાગ્યે સોમનાથ થી ઉપડવાની રજુઆત ને પણ તંત્ર દ્વારા ધ્યાન મા ન લેવા માં આવેલ
Attachments area
