Gujarat

સોમનાથ મહાદેવ મંદિર દર્શનારથે પ્રખ્યાત વકતા ભાઈ શ્રી પરમ પૂજ્ય શ્રી રમેશ ભાઈ ઓઝા સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું 

સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે ભાઈ શ્રી રમેશ ભાઈ ઓઝા સોમનાથ મહાદેવ ને પૂજા સામગ્રી અર્પણ કરી ગંગજળ અભિષેક કરેલ હતો, આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી તેઓને સ્મૃતિભેટ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. વિશેષ માં સોમનાથ સંસ્કૃત પાઠશાળા ના ઋષી કુમારો સાથે સંવાદ કર્યો હતો અને છાત્રાવાસ માં રહી સંસ્કૃત ભણવા અંગે પ્રેરણા આપી હતી  હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220726-WA0352.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *