Gujarat

સોમનાથ માં સોમનાથ ટ્રસ્ટ અને  સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી અને રાજશ્રી  પંજાબી મિના બહેન અને નારી રત્ન એવોર્ડ થી સન્માનિત હેમાલી બેન  માલવિયા  ના માધ્યમથી શિવરાત્રી ના પર્વ પર સ્ટર્લિંગ હોસ્પિટલ ની ટીમ  મલ્ટી શપેશાલીસટ ડોક્ટર ની ટીમ સાથે આરોગ્ય ની સેવા મળે તેવાં પ્રયત્નો

 યાત્રાધામ સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં દર વર્ષે ની જેમ આ વર્ષે ૨૦૨૨ શિવરાત્રીના દીવસો દરમિયાન સરકારી ગાઈડ મુજબ જો મંજૂરી મળી શકે તો સોમનાથ ટ્રસ્ટ અને મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના બહેન હરબંસ નગી અને નારી રત્ન એવોર્ડ થી સન્માનિત  શ્રીમતી હેમાલી બહેન વિશાલ માલવિયા   દ્વારા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના માધ્યમથી  મહા શિવરાત્રી માં તારીખ ૨૮/૨ થી તારીખ ૧/૦૩ ૨૦૨૨ સુધી દર્શન કરવા માટે આવતા હજારો લાખો ભાવિકોના આરોગ્ય તકેદારી સાથે સ્ટર્લીંગ હોસ્પિટલ ની ટીમ સાથે ઈમરજન્સી ૧૦૮ સેવા સાથે યાત્રીઓ ને સુખાકારી આરોગ્ય  માટે ના ઉદેક્ષય ને સાર્થક કરવા પ્રયત્ન સીલ રહી ને સરકારી ગાઈડ લાઈન ના પાલન સાથે સોમનાથ ટ્રસ્ટ પાસે મંજૂરી માંગી છે જેમાં સોમનાથ ટ્રસ્ટ ના માધ્યમથી જો સહમતી મળશે તો યાત્રીઓ ને આરોગ્ય બુથ ની સુવિધા માટે મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના બહેને સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના માધ્યમથી પ્રયત્ન સીલ રજુઆત કરી હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હ

IMG-20210330-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *