Gujarat

સોરઠ ના સિંહ સમા રઘુવંશીઓ ના ગૌરવ વધારતા રધુવીર સેના ના સુપ્રીમો

  ગિરગઢડા તા 21
  ભરત ગંગદેવ.

સોરઠ ના સિંહ સમા રઘુવંશીઓ ના ગૌરવ વધારતા રધુવીર સેના ના સુપ્રીમો જુનાગઢ ના નગર સેવક ગણતા શ્રી ગિરીશ ભાઇ કોટેચા એ જૂનાગઢ મહાનગર પાલિકા ના ડેપ્યુટી મેયર પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત વેરાવળ ની મૂલાકતે આવેલ ત્યારે વેરાવળ ના અનેક આગેવાનો એ ઉમળકાભેર અભિવાદન સાથે સ્વાગત કર્યું આ તકે વેરાવળ સોમનાથ બાય પાસ રોડ પર  આવેલ સાંચી મલ્ટીપ્લેક્ષ ની શૂભેચ્છા મૂલાકાત સમયે સાંચી મલ્ટીપ્લેક્ષ ના ઓનર અંકૂરભાય , દર્પણભ તથા  વેરાવળ લોહાણા સમાજ ના સર્મથા શ્રી વીક્રમભાય તન્ના તેમજ પીપ્લસ બેંક ના ડિરેકટરો સહીત ના આગેવાનો એ ગીરીશભાઈ કોટેચા ને અભિનંદન પાઠવી સન્માન કરેલ.

IMG-20220220-WA0257.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *