Gujarat

સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ઓ ની તારીખ જાહેર ન થાય ત્યાંસુધી મુદત પૂર્ણ થયેલ

  ગિરગઢડા તા 3
ભરત ગંગદેવ..
સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ઓ ની તારીખ જાહેર ન થાય ત્યાંસુધી મુદત પૂર્ણ થયેલ ગ્રામ પંચાયતો માં વહીવટી સરળતા ખાતર પંચાયત વિભાગના આદેશ મુજબ જિલ્લા કક્ષાએ થી અન્ય ગામના ત. ક. મ ને સરપંચો ની જગ્યાએ વહીવટ દ્વાર તરીકે નિમણુંક આપવામાં આવેલ છે જ્યાંસુધી ગ્રામ પંચાયતો ની ચૂંટણી ન યોજાય ત્યાં સુધી વહીવટ દારો કામગીરી સંભાળ છે.
 ગિરસોમનાથ જિલ્લાના છ (6) તાલુકા મથક ના કુલ 29.ગામો માં વહીવટ દારો ની નિમણુંક થયેલ છે. વધારે માં વધારે કોડીનાર.તાલુકાના 10.
તાલાળા તાલુકાના  10.
ઉના તાલુકાનું.        01.
વેરાવળ તાલુકાના.   03.
સુત્રાપાડા તાલુકાનું.  01
ગિરગઢડા તાલુકાના 04
 આમ કુલ મળી ગિરસોમનાથ જિલ્લાના છ(6) તાલુકામાં 29.તલાટી મંત્રી ઓ  આજથી કારભાર સંભાળ છે.
 જ્યારથી ગિરસોમનાથ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી આજ સુધી હરેક ઓફિસમાં કર્મચારી ઓ અને અધિકારી ઓ ની ખોટ તો સેજ તેમાં પણ ત.ક. મ તો હરેક તાલુકા મથકે ઘટેશે તે પૂરો કરવાની વાત તો દૂર રહી.તેમાં પણ એક ત.ક.મ.પાસે બે થી પાંચ ગામો સુધી ની તો ફાળવણી છેજ તેમાંય પાછું નવું વટિવટ દાર તરીકે પણ ત.ક.મ. નેજ મુકવામાં આવ્યા. આમાં વિકાસ ને કેમ વેગવનતો બનાવવો એ તો વિસાર વાનું રહ્યું. ક્યાં સુધી. આવુજ ચાલ્યા કરશે. તેમની વાત અહીંયા કરવી મુશ્કિલ છે.એક બાજુ સરકાર વિકાસ ને વેગ આપવાની વાતો કરેશે ત્યારે બીજી બાજુ લાખો નવયુવાનો ભરતી ની રાહમાં  ઝંખી ને બેઠા છે. આ સિક્કા ની બે બાજુ ક્યાં સુધી.સરકાર આવી રીતે વિકાસ નો લોલી પૉપ આપી. રાજ કર્યા કરશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *