માંગરોળ,, માંગરોળ
સ્વ. લક્ષ્મણભાઈ એ નંદાણિયા સેવા કાર્ય ટ્રસ્ટ માંગરોળ દ્વારા કન્યા ઉત્કર્ષ અન્વયે લોએજ મુકામે શાળા સ્થાપના કાર્યક્રમ માં લોએજ ગામ ની પ્રથમ ધોરણ માં દાખલ થનારી ૧૪ દીકરી ઓ ના રૂ. ૨૧૦૦/-ના બોન્ડ આપવામાં માં આવ્યા… આ બોન્ડ જ્યારે દીકરી ૧૮ વર્ષ ની થાય ત્યારે એમને એ રકમ વ્યાજ સાથે મળે… એવી યોજના સાથે બેંક એકાઉન્ટ પણ ટ્રસ્ટ દ્વારા ખોલી આપવા માં આવ્યા છે, આ કાર્યક્રમમાં જિલ્લા ડી ડી. ઓ સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, દિનેશ ભાઈ ખટારીયા, માજી ધારાસભ્ય અરજણ બાપા નંદાણિયા, ટ્રસ્ટ ના પ્રમુખ જેઠાભાઈ નંદાણિયા, લોએજ ગામ યુવા અને પ્રતિભાશાળી સરપંચ રવિ ભાઈ નંદાણિયા તેમજ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ નંદાણિયા, ગોવા ભાઈ ચાંન્ડેરા ઉપસ્થિત રહેલ,,
રીપોર્ટર,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


