સમગ્રદેશસહિતરાજ્યમાંઅનેઅમરેલીજિલ્લામાંઆગામીતા.૧૩થીતા.૧૫ઓગસ્ટદરમિયાનવડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીનાઆહ્વાનનાપગલે‘ હરઘરતિરંગા‘ અભિયાનહેઠળદરેકઘરે, સંસ્થાઓમાં, વ્યાવસાયિકપ્રતિષ્ઠાનોપરરાષ્ટ્રધ્વજલહેરાવવામાંઆવશે. આઅભિયાનમાંલોકોસ્વંયભૂજોડાઈરહ્યાછેત્યારેવધુમાંવધુલોકોરાષ્ટ્રપ્રેમનાઆપર્વમાંસહભાગીથાયતેવાહેતુથીજિલ્લાવહીવટીતંત્રદ્વારાઆજેઅમરેલીશહેરમાંએક‘તિરંગાયાત્રા‘નુંઆયોજનકરવામાંઆવ્યુંહતું. આયાત્રામાંરાજકીયઆગેવાનો, નાગરિકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, ખેડૂતો, મહિલાઓસહિતનાસમાજનાતમામવર્ગનાલોકોજોડાયાહતા. શહેરનાસિનિયરસિટિઝન્સપાર્કખાતેથીપ્રસ્થાનથઈઆરેલીદેશભક્તિનાગીતોનાતાલસાથેશહેરનાહાર્દસમાનાગનાથચોક, નાનાબસસ્ટેન્ડથઈસિનિયરસિટિઝન્સપાર્કપરતફરીહતી. હાથમાંતિરંગાસાથેશહેરનાઅનેકઅગ્રણીઓજોડાયાહતા. આરેલીમાંજિલ્લાભાજપપ્રમુખશ્રીકૌશિકભાઈવેકરીયા, સૌરાષ્ટ્રયુનિવર્સિટીનાસિન્ડીકેટસભ્યશ્રીપાર્થિવભાઈજોશી, જિલ્લાયુવાવિકાસઅધિકારીશ્રીવી.બી. પરમારસહિતનાઅધિકારીશ્રીઓઅનેપદાધિકારીશ્રીઓઅનેબહોળીસંખ્યામાંનાગરિકોઉપસ્થિતરહ્યાહતા.
