Gujarat

હાલ યોજાયેલ ખેલ મહાકુંભ મા ટિબડી નો યુવાન જળકયો

હાર્દિક કાનાબાર પ્રાચી

હાલ ચાલી રહેલ ખેલ મહાકુંભ મા  દેવગઢ બારીયા (દાહોદ) માં રમાયેલી હોકી ટિમ માં ભાગ લીધેલ ટિબડી ગામ નો યુવાન વાળા રાજ કુમાર વિજયભાઈ એ અંડર  17 ની હોકી ટિમ ચેમ્પિયન બની હતી જેમાં ટિબડી ગામ નો યુવાને અંડર સ્ટેટ ચેમ્પિયન તરીકે આગવી ઓળખ મેળવતા  ગોલ્ડ મેડલ મેળવી ટિબડી ગામ નું ગૌરવ વધારેલછે

IMG-20220527-WA0065.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *